દેશ-વિદેશ
News of Monday, 24th June 2019

ઊંઘ કરતી મહિલાને પ્લેનમાં એકલી છોડીને ચાલ્યા ગયા ક્રુ મેમ્બર

નવી દિલ્હી: ફ્લાઈટમાં મોટા ભાગે યાત્રીઓ પોતાનો થાક દૂર કરવા માટે ઊંઘી જતા હોય છે પરંતુ એક મહિલાને અંદાજો જ ન રહ્યો છે ઊંઘ લેવી તેમના માટે કેટલી બધી મુસીબતો ઉભી કરી શકે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટીફની એડમ નામની મહિલા એયર કેનેડાની ફ્લાઈટથી ટોરંટો જઈ રહી હતી એ દરમ્યાન તે ઊંઘી ગઈ અને તે જયારે જાગી તો જોયું કે ફ્લાઈટમાં કોઈ પણ યાત્રી નહોતા અને પોતે એકલી જ હતી અને મહા મુસીબતે તેમને પ્લેનનો દરવાજો ખોલીને બહાર આવી હતી અને એરપોર્ટના કર્મચારીની નજર તેમના પર પડતા તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

(5:53 pm IST)