દેશ-વિદેશ
News of Monday, 24th June 2019

પ્રથમવાર ચપ્પલ પહેરીને ખુશ થઇ ગઈ આ મહિલા: કરવા લાગી ડાન્સ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર યુગાંડાની એક મહિલાનો વિડીયો હાલમાં ખુબજ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયોમાં મહિલા ખુશીથી ડાન્સ કરતી નજરે પડી રહી છે તેમની ખુશી જાણીને કદાચ સહુ કોઈને અચરજ લાગે તેવી છે આ વીડિયોને 15 જૂનના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક પર્યટક લોરા ગ્રિયર ભીવંડી નેશનલ પાર્કમાં ગઈ ત્યારે તમને એક મહિલાને ખુલ્લા પગે જોઈ અને તેમની મદદ કરવાનું વીચાયું અને તેમને ચપ્પલ પેરાવતા આ મહિલાની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો અને તે ખુશીથી ડાન્સ કરવા લાગી હતી.

(5:53 pm IST)