News of Friday, 24th May 2019
મહિલાએ મીટીંગમા કરી એમેજોનના સીઇઓ ના સામાન પરત કરવાની કોશિષ
દુનિયાના સૌથી ધનાઢય શખ્સ એમેજોનના સીઇઓ જેફ બેજોસ ને એક મહિલાએ વાર્ષિક શેરધારક મીટીંગમા એક ઉત્પાદન પરત કરવાની કોશિષ કરી. મહિલાએ કહ્યું એમણે ચાર વખત એમેજોનને આ માલ પરત કરવાની કોશિષ કરેલી પણ અસફળ રહી. બેજોસએ કહ્યું હુ માફી માંગુ છુ આ સાધારણ કામ માટે આપને આટલી અસાધારણ જગ્યા શોધવી પડી.
(12:08 am IST)