દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

રાજીનામાની ઘોષણા કરતા ભાવુક થયા યુકેના પી.એમ. ટેરીસા મે : ૭ જુનના પદ છોડશે

યુનાઇટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રી ટેરીસા મે ૭ જૂનના પોતાનું પદ છોડશે ટેરીસા મે ની પાર્ટીના સાંસદોએ એમના દ્વારા પેશ કરવામા આવેાાલી બ્રેગ્જિટ ડીલને ૩ વખત રદ કરી હતી. રાજીનામાની ઘોષણા કરતા ભાવુક થયેલ ટેરીસા મે એ કહ્યું કે એમને હંમેશા અફસોસ રહેશે કે તે બ્રેગ્જિટ ડીલ પુરી ન કરી શકયા.

(12:05 am IST)