દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

કયૂઆર કોડ મારફત કોન્ટેકટ શેયર કરવાનો વિકલ્પ આપી શકે વ્હોટસ એપ

WABetalnfoના મુતાબિક વ્હોટસએપ એન્ડ્રોઇડ માટે કયુઆર કોડ મારફત કોન્ટેકટ શેયર કરવાવાળા ઓપ્શન સહિત ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે યુજર્સ પોતાના ખાતાની કયુઆર કોડ પોતાની વ્હોટસ એપ પ્રોફાઇલમાં શેયર કરી શકે છે. જયારે વ્હોટસએપ પોતાના યુજર્સને વ્હોટસએપ પોતાના યુજર્સને વ્હોટસ અપ સ્ટોરી ફેશબુક પર શેયર કરવાવાળા એડ ટૂ ફેસબુક સ્ટોરી ફીચર પણ દઇ શકે છે.

(11:04 pm IST)