દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

અફઘાનિસ્તાનમાં બે હવાઈ હુમલામાં 14ના મોત: સંયુક્ત રાષ્ટ્ર મિશન

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રે ગુરુવારના રોજ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં હાલના દિવસોમાં થયેલ બે હવાઈ હુમલામાં 14 નાગરિકના મોત નિપજ્યા છે કારણ કે દેશમાં અમેરિકાએ હવાઈ હુમલો ઝડપી કરી દીધો હતો અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના મુજબ પ્રદેશના હોમલૈંડ પ્રાંતમાં 20 મેં ના અને કુનાર પ્રાંતમાં 22 મેં ના રોજ હવાઈ હુમલો કરવામાં આવ્યા હતા જેમાં 14 લોકોમાં પાંચ મહિલાઓ સહીત સાત બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે.

(5:41 pm IST)