દેશ-વિદેશ
News of Friday, 24th May 2019

Huawei ને વ્યાપાર યુદ્ધમાં લઇ જઈ શકે છે અમેરિકા

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું છે કે તે ચીન સાથે વધતા તણાવના કારણે વ્યાપાર યુદ્ધમાં હુઆવેઈને સામેલ કરી શકે છે ટ્રંપના સંવાદદાતાએ જણાવ્યું હતું કે જો અમે કોઈ સોદો કરીએ છીએ તો હું કલ્પના કરી શકું છું કે હુઆવેઈમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે અને કોઈ પણ રીતે શાંતિ જળવાઈ રહે આ કારણોસર સારી પરિસ્થિતિ સર્જાશે. 

(5:38 pm IST)