દેશ-વિદેશ
News of Thursday, 24th May 2018

સ્પેન: ફટાકડાના કારણે વિસ્ફોટમાં 1નું મોત: 27ને ઇજા

નવી દિલ્હી: ઉતરી સ્પેનમાં એક ઘરમાં ફટાકડાના કારણે વિસ્ફોટ થવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે 27 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ગાલિસિયા ક્ષેત્રની વેબસાઈટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે લ વધારે પ્રકારના વિસ્ફોટના કારણે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે બચાવ કાર્યકરો સંપૂર્ણ રીતે પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.હજુ મૃતક આંક વધવાની સંભાવના જણાઈ રહી છે.

(6:42 pm IST)