News of Thursday, 24th May 2018
છઠ્ઠા માળેથી પડતા છોકરાનો જીવ બચાવ્યો લોકોએ આ રીતે
નવી દિલ્હી: ચીનમાં એક બિલ્ડિંગનો છઠ્ઠો માળ પરથી એક છોકરો બચી જતા તેનો જીવ બચી ગયો છે આ છોકરાને જે રીતે બચાવવામાં આવ્યો છે તે તરકીબ ખુબજ હેરાન કરી દેનારી છે.આ છોકરાને નીચે પડતો જોય આજુબાજુમાં લોકોએ બેડશીટની મદદથી તેનો જીવ બચાવ્યો છે પૂર્વી ચીનની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે બેડશીટની આ તરકીબ સફળ થઇ અને છોકરાનો જીવ બચી ગયો છે.
(6:41 pm IST)