News of Wednesday, 24th April 2019
૯ આત્મઘાતી હુમલાખોરોમાં ૧ મહિલા પણ હતી : શ્રીલંકાઇ ઉપ-રક્ષામંત્રી
શ્રીલંકાના ઉપ રક્ષામંત્રીએ બતાવ્યુ કે દેશમાં રવિવારના ચર્ચ અને હોટલોમાં થયેલ સિરીયલ બધા ધમાકોમ સામેલ ૯ આત્મઘાતી હુમલાખોરોમા ૧ મહિલા પણ હતી. આ હુમલામા અત્યાર સુધીમા ૧૦ ભારતીયો સહીત ૩પ૯ લોકોના મોત થઇ ચુકયા છે. અને આ મામલાથી જોડાયેલ ૬૦ થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
(10:52 pm IST)