દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

ર૭ વર્ષ પછી કોમામાંથી જાગી યુએઇની મહિલા

સંયુકત અરબ અમીરાત (યુએઇ) ની મહિલા મુનિરા અબ્દુલા લગભગ ર૭ વર્ષ કોમામાં રહ્યા પછી ગયા વર્ષે કોમાથી બહાર આવી છે. એપ્રીલ ર૦૧૭ માં  અબુધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદએ એમનો ઇલાજ કરાવવા માટે જર્મની મોકલી હતી.

(10:05 pm IST)