દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

સાઉદી: આતંકવાદના દોષી મળેલ 37ને મૃત્યુદંડની સજા

નવી દિલ્હી: સાઉદી અરબે આતંકવાદના જુર્મમાં દોષી મળવા પર 37 પોતાના નાગરિકોને મૃત્યુદંડની સજાની સુનવણી કરી છે મંગળવારના રોજ ગૃહ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે  સાઉદી અરબમાં આ વર્ષની શરૂઆતથી લઈને અત્યારસુધીમાં ઓછમાં ઓછા 100 લોકોને મોતની સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:23 pm IST)