દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

પાકિસ્તાન નૌસેનાએ સ્વદેશી ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: પાકિસ્તાની નૌસેનાએ મંગળવારના રોજ અરબ સાગરમાં સ્વદેશી ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે નૌસેનાએ આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે દેશમાં વિકસિત ક્રુઝ મિસાઈલ એંટી શિપ મિસાઈલ અને જમીન પર હુમલાની ક્ષમતાની વાત કરી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મિસાઈલ દ્વારા સ્તીકતાથી નિશાનને મોકલનાર સ્વદેશી મિસાઈલ પ્રણાલીની પ્રભાવી ક્ષમતાને જોવામાં આવશે.

(6:19 pm IST)