દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

ઇંડોનેશિયામાં રામાયણ પર વિશેષ સ્મારક પોસ્ટ ટિકિટ તૈયાર

નવી દિલ્હી: ઈંડોનેશિયાએ ભારતની સાથે પોતાના રાજનયિક સંબંધોના 70 વર્ષ પુરા થવાના અવસર પર ઉપલક્ષ્યોમાં મંગળવારના રોજ રામાયણની થીમ પર વિશેષ સ્મારક પોસ્ટની ટિકિટ તૈયાર કરી છે. અહીંયા ભારતના દૂતાવાસી બહાર પાડવામાં આવેલ બયાન મુજબ આ ટાઇપની ડિજાઇન ઇન્ડોનેશિયાના જાણીતા મૂર્તિકાર  પદ્મશ્રી બપક ન્યોમન નુઆર્તાએ તૈયાર કર્યું છે.

(6:18 pm IST)