દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

શ્રીલંકામાં હુમલામાં મહિલાઓ સામેલ હોવાનો સંકેત

નવી દિલ્હી: દેશમાં સંડે ઇસ્ટરના દિવસે થયેલ હુમલા પછી  શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ લગાવવાની યોજનાને અમલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે  તપાસના સંદિગ્ધ અને અન્ય સબૂતથી હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ હોવાની માહિતી મળી રહી છે રવિવારના રોજ આ હુમલામાં અત્યારસુધીમાં 350થી વધુ લોકોના મોત નિપજ્યા છે તેમજ 500 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:18 pm IST)