દેશ-વિદેશ
News of Friday, 24th January 2020

યુનાનની સરકારી વેબસાઈટ પર સાઇબર હુમલો

નવી દિલ્હી: યુનાન સરકારની અધિકારીક વેબસાઈટ પર મોટો સાઇબર હુમલો કરવામાં આવ્યો છે મંત્રીમંડળના એક પ્રવક્તા સ્ટેલીઓસ પેટસાસદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                      એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગુરુવારના રોજ રાત્રીના સમયે સરકારના વિભિન્ન  વેબસાઈટ પર સાઇબર હુમલો  થયો જેના કારણોસર ઘણા સમય સુધી થોડાક વેબ પેજમાં ખરાબી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:48 pm IST)