દેશ-વિદેશ
News of Wednesday, 24th January 2018

5 લાખ લોકોમાંથી એકનેજ થાય છે આવી બીમારી

નવી દિલ્હી: દુનિયામાં એવા ઘણા બધા લોકો હોય છે જે અજીબો ગરીબ બીમારીથી પીડાતા હોય છે ઘણી બીમારી એવી હોય છે કે જેનો ઈલાજ આઈ પણ ડોક્ટર નથી કરી શકતા.ચીનના ચિંગ ગામમાં એક 23 વર્ષીય યુવતી શિયાઓ યાન પણ કંઈક આવી જ બીમારીનો શિકાર બની છે,તેના ચહેરામાં પરબર્થમાર્કસ છે અને ડોક્ટરને એ વાતનો ભય છે કે આગળ જતા આ બીમારી કેસરમાં પરિણમી શકે છે..આ બીમારીનો હજુસુધી કોઈ ઈલાજ જ નથી.

 

(6:51 pm IST)