News of Wednesday, 24th January 2018
અફઘાનિસ્તાનના જલાલબાદમાં આત્મઘાતી હુમલો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એક આત્મઘાતી હુમલો થયો જેમાં સરકારના પ્રવક્તા અતાઉલ્લા ખોગીયાનીએ જણાવ્યું કે વિસ્ફોટની બાદ ગોળીબારી પણ થઇ હતી.હજુસુધી બબાલ ચાલુ જ છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે જલાલાબાદ શહેરમાં સેવ ધ ચિલ્ડ્રનના કાર્યાલયને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
(6:49 pm IST)