દેશ-વિદેશ
News of Wednesday, 24th January 2018

પક્ષીઓના ઝૂંડનો અદ્ભુત ડાન્સ

ઇઝરાયલી શહેર રહતમાં ગઇકાલે સંધ્યા ટાણે મેના જેવા દેખાતાં પક્ષીઓના એક ઝૂંડે આકાશમાં જે નૃત્ય કર્યુ હતું એ જોઇ લોકો ખુશ થઇ ગયા હતાં. પક્ષીઓએ વિવિધ પ્રકારના આકારનું સર્જન કર્યુ હતું. ત્યારબાદ આ પક્ષીઓ એમના માળામાં સૂવા જતાં રહ્યા હતાં.

(12:46 pm IST)