દેશ-વિદેશ
News of Saturday, 23rd November 2019

ફિશ પૂલ રેસ્ટોરામાં માછલીઓનો સમાજ

ઇન્ડોનેશિયાના યોગ્યકર્તા સ્થિત વેડોમાર્ટાના ગામમાં આવેલી એક  ફિશપૂલ રેસ્ટોરાંમાં ગ્રાહકોને ડિનરની સાથે માછલીઓનો મસાજ મળી રહે છે.વાસ્તવમાં આ રેસ્ટોરાંમાં એન્કલ  સુધીપગ ડૂબી શકે એટલા પાણીમાં બેસીને ડિનર લેવાનું હોય છે અને નીચે પાણીમાં તરતી નાની માછલી ગ્રાહકોના પગને મસાજ આપીને ડેડ  સ્કિનનેફરી સક્રિય કરી આપે છે.

(3:34 pm IST)