દેશ-વિદેશ
News of Wednesday, 23rd October 2019

અમે એક લિંચિંગના સાક્ષી બની રહ્યા છીએઃ પોતાના વિરૂદ્ધ મહાભિયોગ તપાસ પર ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ટિપ્‍પણી

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ડેમોક્રેટસ દ્વારા એમના વિરૂદ્ધ શરૂ થયેલ મહાભિયોગ તપાસને લઇને કહ્યું છે કે બધા રિપબ્‍લિકન યાદ રાખે કે તે એક લિંચિંગ (ભીડ દ્વારા હત્‍યા) ના સાક્ષી બની રહ્યા છે.  પણ અમે જીતીશુ.

ઘણા રિપબ્‍લિકન નેતાઓએ ટ્રમ્‍પના નિવેદનની નિંદા કરી છે. અમેરિકામાં લિંચિગનો  ઇતિહાસ ગુલામો અને અશ્વેતોથી જોડાયેલો છે.

(11:09 pm IST)