દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

હવે ઇન્સ્ટાગ્રામ પર એક સાથે ૬ લોકો કરી શકશે વિડીયો ચેટ

ઇન્સ્ટાગ્રામ એ લેટેસ્ટ અપડેટમાં નવું સપોર્ટ જોડેલ છે. જેનાથી ડાયરેકટ મેસેજીંગ ટેબ મારફત ૪ ને બદલે હવે ૬ લોકો એક સાથે વિડીયો ચેટ કરી શકશે. ઇન્સ્ટાગ્રામના જણાવ્યા પ્રમાણે યુજર્સે જે લોકોના ડાયરેકટ મેસેજ સ્વીકાર્યા હોય તે બધા એમને વિડીયો કોલ કરી શકશે. કોઇનાઇ વિડીયો કોલથી બચવા માટે એમણે બ્લોક અથવા ચેટ મ્યુટ કરવાનું રહેશે.

(11:56 pm IST)