News of Tuesday, 23rd October 2018
બકરીઓ ચરાવી ઘરનું ગુજરાન ચલાવતી નજત બેલ્કાસમ આજે છે ફ્રાંસની શિક્ષણમંત્રી
નવી દિલ્હી :ફ્રાંસની એજ્યુકેશન મિનિસ્ટર નજત બેલ્કાસમ ન માત્ર પ્રથમ મુસ્લિમ, પરંતુ પ્રથમ મહિલા છે જે ફ્રાન્સમાં એજ્યુકેશન મિનિસ્ટર બની હોય. મોરક્કોના કટ્ટરપંથી મુસ્લિમ પરિવારમાં નજતનો 1977માં જન્મ થયો હતો
પરિવાર બકરીઓનું દૂધ વેંચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને તે આ મુકામ સુધી પહોંચી છે. એક સમયે તે બકરીઓ ચરાવતી હતી.
(10:30 pm IST)