દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

તુર્કીમાં સેનાના અભિયાન દરમ્યાન બે બંદૂકધારીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: તુર્કીમાં ગયા અઠવાડિયે ચાલેલ એક સુરક્ષા અભિયાન હેઠળ  બે બંદૂકધારીઓ મોતનેઘાટ ઉતર્યા છે જયારે અન્ય  16ની ધરપકડ કરવામાં આવી છે તુર્કીના ગૃહ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે તુર્કીમાં આતંકવાદ વિરોધી સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું હતું સુરક્ષાબળોએ 2829 અભિયાન ચલાવીને 956 લોકોની ધરપકડ કરી છે આ અભિયાન હેઠળ બંદૂકધારીઓની જગ્યાને પણ નષ્ટ કરવામાં આવી છે.

(5:24 pm IST)