દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

જાપાનમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના ઓકિનાવા પ્રાંતમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 6.4ની આંકવામાં આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપ બાદ મોસમ વિભાગે સુનામીને લઈને કોઈ પણ જાતની ચેતવણી આપી નથી સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાપાનમાં મોસમ વિજ્ઞાન એજન્સીએ ભૂકંપનું કેન્દ્ર 30 કિલોમીટર ઊંડાઈમાં 24.0ડિગ્રી ઉતરી અક્ષાંક્ષ માં હોવાનું જણાવ્યું છે.

(5:20 pm IST)