દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

વિમાનમાં પોર્ન સ્ટાર સાથે સેક્સ કરતા ઝડપાઈ ફ્લાઈટ અટેન્ડન્ટ:સસ્પેન્ડ કરાઈ

હવામાં ઉડતા વિમાનમાં ટોઈલેટમાં સેક્સ માણવું ફ્લાઈટ અટેન્ડન્ટને મોંઘું પડી ગયું. હવે આ ફ્લાઈટ અટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે પુરુષ પોર્ન સ્ટાર ઓસ્ટિન વુલ્ફ સાથે વિમાનના ટોઈલેટમાં સેક્સ માણ્યું હતું  બાદમાં તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો હતો  વિડિયો વાઈરલ થયા બાદ ડેલ્ટા એરલાઈન્સ તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:43 pm IST)