દેશ-વિદેશ
News of Tuesday, 23rd October 2018

કીસમીસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કીસમીસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળામાં કીસમીસ ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે.

 જો તમને કબજીયાતની સમસ્યા છે, તો ગરમ દુધ સાથે કીસમીસનું સેવન કરો. તેનાથી ફાયદો થશે.

 જો તમારૂ વજન ઓછુ છે, તો કીસમીસનું સેવન કરો. તેમાં પર્યાપ્ત માત્રામાં ગ્લુકોઝ અને ફ્રકટોઝ હોય છે. જેનાથી ફાયદો થશે.

 કીસમીસમાં વિટામીન-બી કોમ્પ્લેક્ષ હોય છે. રકતની ખામી સર્જાતા કીસમીસ ખાવાથી ફાયદો થશે.

 જો તમને ગોંઠણમાં દર્દની ફરીયાદ છે, તો કીસમીસ ખાવાથી ફાયદો થશે.

 કીસમીસમાં એન્ટી-ઓકિસડેન્ટ ગુણ હોય છે, જે આંખોની રોશની વધારવામાં ફાયદાકારક હોય છે.

(1:27 pm IST)