કામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ
લંડન,તા.૨૩: એક સમાચાર મુજબ એક ૩૮ વર્ષની મહિલા કબ્રસ્તાનમાં કામ કરતી હતી. મોર્નિંગ ગ્લોરી નામની એક મહિલાનું કહેવું છે કે તેણે એક મડદા સાથે સેકસ કર્યું જેથી તે પ્રેગનેન્ટ થઈ છે.
તમે માનશો કે કોઈ મહિલા એક મડદા સાથે સેકસ કરે, આટલી હદે હવસ જાગી હશે આ મહિલામાં? ગ્લોરીનું કહેવું છે કે સેકસ કર્યા બાદ માનસિક દબાણ વધી ગયું છે. એ વખતે શું થયું હતું એ હું જાણતી નથી પણ આવેશમાં આવીને મેં મડદા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.
ગ્લોરીએ ઉમેર્યું કે, મને સપનામાં પણ એ વિચાર આવ્યો નહોતો કે મારે આ શારીરિક સંબંધ માટે મોટી કિંમત ચૂકવવી પડશે. કારણ કે સેકસ કર્યાના એક અઠવાડિયામાં જ હું પ્રેગ્નેન્ટ થઈ છું. ડોકટર્સે પણ કન્ફર્મ કર્યું કે તે પ્રેગનેન્ટ છે.
પોલીસે એક મૃત વ્યકિત સાથે શારીરિક સંબંધો બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. હવે સામે મહિલા મૃત વ્યકિતના સંપત્ત્િ। પર હકનો દાવો કર્યો છે કારણ કે તેના પેટમાં મૃતકનું સંતાન છે.