દેશ-વિદેશ
News of Monday, 23rd September 2019

બુરખો પહેરવા પર ચીનમાં છે અપરાધ : થઇ શકે છે જેલની સજા

નવી દિલ્હી: ચીનના અશાંત પ્રાંત શિનજિયાંગના અસકુ વિસ્તારમાં બુરખો પહેરવો અપરાધ છે.28 વર્ષીય મેહરબા શીમિહ બુરખો પહેરવા હેઠળ ગયા એક વર્ષથી વેસુ કાઉંટીના હિરાસત કેન્દ્રમાં છે. સ્થાનિક  પ્રસાશને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમના કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત થઇ હોવાની આશંકા જણાઈ  રહી છે. આ કારણોસર જો ચીનમાં કોઈ બુરખો પહેરે તો તેમને જેલની સજાની સુનવણી થઇ શકે છે.

(8:05 pm IST)