દેશ-વિદેશ
News of Tuesday, 23rd July 2019

' ફેસ એપ' ની મદદથી ૧૮ વર્ષ પહેલા ગુમ થયેલ શખ્સને પોલીસે શોધ્યો

         ચીનની પોલીસ દ્વારા ફોટો એડિટિંગ એપ 'ફેસ એપ' ની મદદથી ૧૮ વર્ષ પહેલા લાપતા થયેલા શખ્સને શોધી કાઢયાનો મામલો સામે આવ્યો છે.

         પોલીસે બાળકની જૂની તસ્વીરને ફેસ એપ ની મદદથી ઉગદરાજ ફોટોમા બદલી અને તેને શોધી કાઢયો. ૩ વર્ષનો બાળક ર૦૦૧ માં એક બાંધકામ સાઇટ પાસે રમતના સમયે લાપતા થયો હતો.

(12:34 am IST)