દેશ-વિદેશ
News of Monday, 23rd July 2018

દક્ષિણી ઈરાનમાં 5.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દેશના દક્ષિણી હિસ્સામાં  આજે 5.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ઈરાનની એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હમુરકાગાન પ્રાંતના રૂઈડરમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેની તીવ્રતા 5.4ની આંકવામાં આવી હતી હાલમાં કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી ભૂકંપનું કેન્દ્ર આંઠ કિલોમીટરની ઊંડાઈ પર હતું.

(5:35 pm IST)