દેશ-વિદેશ
News of Monday, 23rd July 2018

દક્ષિણી આફ્રિકામાં ટેક્સી ચાલકો પર જીવલેણ હુમલો

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં બંદૂકધારીઓએ એક મિનિબસ પર હુમલો કર્યો જેમાં ટેક્સી ચાલક સંઘનો સભ્ય હતો આ હુમલામાં 11 વ્યક્તિના મોત નિપજ્યા છે અને અન્ય ચાર વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી છે જેથી કરીને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટેક્સી ચાલકના સંઘ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 11 વ્યક્તિ મોતને ભેટ્યા અને અન્ય ચાર વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(5:34 pm IST)