દેશ-વિદેશ
News of Monday, 23rd July 2018

પાંખ વગર 103.4ની ઝડપથી હવામાં ઉડ્યો આ શખ્સ

નવી દિલ્હી: દુનિયામાં એવા ઘણા વ્યક્તિ છે જે હેરાન કરી દેનાર આવિષ્કારો અને ચમત્કારો કરતા રહે છે એવી જ એક ઘટના સામે આવી છે આ જાણીને તમને પણ અચરજ લાગશે કે શું આ શક્ય છે સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોની આંખો ખુલ્લી રહી જાય જેમાં એક વ્યક્તિ હવામાં ઉડતો નજરે પડી રહ્યો છે આ વીડિયોમાં વ્યક્તિ ખુબજ હવાની રફ્તારથી કોઈ પણ સહારા વગર હવામાં 103.4 પ્રતિ કલાકની ઝડપથી હવામાં ઉડી રહ્યો છે જેને જોઈને સહુ કોઈની આંખ ખુલ્લી રહી જાય.

(5:32 pm IST)