News of Thursday, 23rd May 2019
ઓસ્ટ્રેલિયામાં ૫૫ કિલો ગ્રામ કોકીનના જથ્થા સાથે ત્રણની ધરપકડ
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં પોલીસે સિડની એરપોર્ટની બહારથી સંચાલિત થનાર ડ્રગ તસ્કરીનો પર્દાફાશ કરતા 5.5 લાખ ડોલરની કિંમતનો 55 કિલોનો જથ્થો ઝડપી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે ઓસ્ટ્રેલિયાના સીમાબલના કાર્યવાહક દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુ સાઉથ પોલીસે બળ તથા ગૃહ મંત્રાલય એક મહિનાથી આ તપાસ કરી રહી હતી ત્યારબાદ આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
(5:35 pm IST)