દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

બારબરા બારેટને અમેરિકી વાયુસેના પ્રમુખ માટે પસંદ કરશે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઘોષણા કરી છે કે તે બારબરા બારેટને વાયુસેનાના પ્રમુખ માટે નામિત કરશે. ૬૮ વર્ષીય બારબરા ફિનલેન્ડમાં અમેરિકાની રાજદૂત રહેવા ઉપરાંત એરોસ્પેસ કોર્પોરેશનમા ચેરપર્સન રહી ચુકેલ છે. ટેસ્ટ પાયલોટ પર કામ કરી ચુકેલ બારબરા થિંક ટેક રેંડ કોર્પોરેશનની સભ્ય પણ છે.

(12:07 am IST)