News of Tuesday, 23rd April 2019
ઓફિસમાં લાંબો સમય બેસીને કામ કરવાથી થાય છે આ નુકશાન
નવી દિલ્હી: કાર્યાલયમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચે છે અને તે ભયને ઓછો કરવા માટે રોજના વ્યાયામ કરવા જરૂરી છે વ્યાયામ કરવાથી શરીરમાં પડનાર દુષ્પ્રભાવોને ઓછા કરી શકાય છે. એક સંશોધન દ્વારા આ વાત સામે આવી હોવાની માહિતી મળી રહી છે. તેમાં 45 વર્ષ અને તેનાથી વધુ વયના વ્યક્તિનો સર્વે કરીને એક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
(6:03 pm IST)