દેશ-વિદેશ
News of Monday, 23rd April 2018

સાઉદી અરબમાં માર્ગ અકસ્માતમાં 4 તીર્થયાત્રીઓના મોત

નવી દિલ્હી: સાઉદી અરબમાં એક બસ અને તેલના ટેન્કર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 4 બ્રિટિશ તીર્થયાત્રીના મોત નિપજ્યા છે જયારે અન્ય 12 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ આ ઘટના શનિવારના રોજ પશ્ચિમી શહેર સાઉદી અરબના અલ ખલાસ નજીક બની છે જેમાં તીર્થયાત્રી પાકિસ્તાનના શહેર મક્કા જઈ રહ્યા હતા

(6:13 pm IST)