News of Saturday, 23rd March 2019
ગોળીઓ કરતા ગંદુ પાણી પીવાથી બાળકો મોતને ભેટે છે: સર્વે
નવી દિલ્હી: હિંસાગ્રસ્ત દેશોમાં ગોળીઓથી સૌથી વધારે ગંદુ પાણી પીવાના કારણે બાળકોના વધુ મોત નીપજે છે યુ.એન.ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફંડ યુનિસેફ વિશ્વ જળ દિવસના અવસર પર એક રિપોર્ટમાં આ માહિતી આપી છે સંયુક્ત રાષ્ટ્રની એજેન્સી મુજબ હિંસા પ્રભાવિત વિસ્તારમાં બાળકોના મૃત્યુ સ્વસ્થ પાણીના અભાવે સૌથી વધુ થાય છે.
(6:00 pm IST)