દેશ-વિદેશ
News of Saturday, 23rd March 2019

ધાનામાં બે બસ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત: 70 મોતને ભેટ્યા

નવી દિલ્હી: આફ્રિકી દેશ ધનામાં શુક્રવારના રોજ બે બસ સામસામે અથડાયા થયેલ ગમખ્વાર અકસ્માતમાં  70 લોકોના મોત  નિપજ્યા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ ઘટના ઉતરી કિટેમ્પો જિલ્લામાં બની હતી જ્યાં એક બસ સવારે કુમાસી શહેર તરફ  જઈ રહી હતી ત્યારે સામે બસ સાથે અથડાઈ હતી જેમાં 70 લોકોના મોત  નિપજ્યા છે.

(5:58 pm IST)