દેશ-વિદેશ
News of Saturday, 23rd March 2019

અમેરિકામાં ચાર ભરતીયોને મળ્યું 25 હજાર ડોલરનું ઇનામ

નવી દિલ્હી: પર્યાવરણ સંબંધી સંકટોથી બચવા માટે નવી નવી ટેક્નિક વિકસિત કરનાર ભારતીય અમેરિકી વિદ્યાર્થીઓને સમ્માનિત કરવામાં આવ્યા છે અહીંયા ચાર વિદ્યાર્થીઓને દેશના સૌથી જુના તેમજ પ્રતિષ્ઠિત સાયન્સ તેમજ ગણિત  પ્રતિયોગિતા રીજૅનરોન  સાઇન્સ ટેલેન્ટ સર્ચના અંતિમ ચરણમાં પહોંચી ગયા છે આ ચારેય વિદ્યાર્થીને 25 હજાર ડોલરના ઇનામથી પુરસ્કારીત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

(5:56 pm IST)