News of Friday, 23rd March 2018
ચીને અમેરિકાને આપ્યો તગડો જવાબ

નવી દિલ્હી: અમેરિકાના ઈસ્પાત તેમજ એલ્યુમનીયમ પર શુલ્કનો જવા આપવા માટે ચીને આજે સુઅરનું માસ અને પાઇપ સહીત અન્ય અમેરિકી ઉત્પાદક વસ્તુ પર કર લાગુ કરવાની યોજના કરી છે.ચીનના વાણિજ્ય મંત્રાલયએ આ વાતની જાણકારી આપી છે.ચીનના વાણિજ્ય મંત્રાલયએ એક બયાનમાં જણાવ્યું છે કે અમેરિકાની ઉત્પાદિત વસ્તુ પર હવે ઉચ્ચ કર લાગશે.આ ઉપાય બે ચરણમાં લાગુ કરવામાં આવશે.
(7:33 pm IST)