દેશ-વિદેશ
News of Friday, 23rd March 2018

ઇંડોનેશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા હુમલો

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં ઇસ્લામિક મોલ્વીઓ,શાળા અને મસ્જિદો પર રહસ્યમય હુમલામાં તનાવ વધી ગયો છે દુનિયાના સૌથી વધારે આબાદી વાળા મુસ્લિમ બહુસંખ્યક દેશમાં આવતા વર્ષે પ્રાંતીય અને રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાનાર છે ખુફિયા અને ઇસ્લામિક અધિકારીઓનું માનવું છે કે આ બધાની પાછળ રાજનેતાઓનો હાથ છે જેના કારણે તે લોકો 'બ્લેક કેમ્પેઇન'ના નામથી બોલાવે છે.

(7:28 pm IST)