દેશ-વિદેશ
News of Saturday, 23rd February 2019

નાઇજીરિયામાં મતદાન પહેલા વિસ્ફોટ

નવી દિલ્હી: નાઇજીરિયામાં રાષ્ટ્રપતિ પદ પર સંસદીય ચૂંટણી માટે કરવામાં આવેલ મતદાન શરૂ થયાના થોડી જ ક્ષણ પહેલા દેશના ઉત્તર પૂર્વી  મૈદુગુરીમાં વિસ્ફોટ થયેલ પરંતુ  ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું  નાઈજીરિયા આફ્રિકાનું સર્વાધિક આબાદીવાળું દેશ હોવાનું માલુમ પડી રહ્યું છે પોલીસે મતદાન  પહેલા ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો છતાં પણ વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો.

 

 

(5:40 pm IST)