News of Saturday, 23rd February 2019
પોતાનાજ નાગરિકની જાસૂસી કરવા માટે ચીનની નવી સાજીશ
નવી દિલ્હી: ચીનમાં હવે પોતાના જ નાગરિક વિરુદ્ધ સાજીશ રચી રહ્યું છે આ સાજીશ તે પોતાના નાગરિકની દરેક સમયની પરિસ્થિતિ તેમના વર્તન વિષે નજર રાખીને તેની ગતિવિધિઓને રેકોર્ડ કરવાનું છે આ સાજિશને મુક્ત સ્વાસ્થ્ય તપાસનું નામ આપવામાં આવ્યું છે. તેજ લોકો ચીનની આ સાજિશને સમજીને સરકાર વૃદ્ધ તેના આક્રોશને પણ જોઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
(5:39 pm IST)