દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

ન્‍યુઝીલેન્‍ડની મહિલા અને ઓસ્‍ટ્રેલિયાના પુરૂષએ ૩૭૦૦૦ ફૂટની ઉંચાઇ પર ફલાઇટમાં લગ્ન કર્યા

     ન્‍યુઝીલેન્‍ડની મહિલા અને ઓસ્‍ટ્રેલિયાના એક શખ્‍સએ ઓસ્‍ટ્રેલિયા-ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચેની ફલાઇટમાં ૩૭૦૦૦ ફુટની ઉંચાઇ પર લગ્ન કર્યા છે.

     લગ્નની રસ્‍મ એરલાઇનના એક ગ્રાઉન્‍ડ ક્રુ-મેમ્‍બરએ કરાવી. બંને પ્રથમ વાર ર૦૧૧ માં એરપોર્ટ સિટી રમત રમતા ઓનલાઇન મળ્‍યા હતા. અને બે વર્ષ પછી સિડની એરપોર્ટ પર પ્રથમ વખત આમને - સામને આવ્‍યા હતા.

(10:47 pm IST)