દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

વેનેઝુએલાના કાપડ સ્ટોરમાંથી એક સાથે ૮ જીન્સ પહેરી ચોરી કરતી મહિલા પકડાઇઃ વિડીયો વાયરલ

    વેનેઝુએલાના કાપડના સ્ટોરમાંથી એક સાથે ૮ જીન્સ પહેરી એને ચોરવાની કોશિષ કરતી મહિલા પકડાઇ છે.

     સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયોમાં મહિલા એક -એક કરીને ૮ જીન્સ ઉતારતી દેખાય છે.

        આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરએ લખ્યું તે જાદુગરણી જેવી છે હું મુશ્કેલીથી એક જોડી પેન્ટમા઼ ફીટ થઇ જાવ છુ. સ્ટોરમાંથી નીકળતી વખતે ગાર્ડએ મહિલાને  પકડી લીધી હતી.

(9:45 pm IST)