દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

ટેકઓફ કરવાના થોડા સમય પછી જ વિમાનના એંજિનમાં આગ ભભૂકતા અફડાતફડી

નવી દિલ્હી:ફિલિપીન એરલાઈંસના એક બોઇંગ 777 વિમાનમાં એલએએફ એરપોર્ટ પરથી પસાર થયા પછી થોડી ક્ષણોમાં વિમાનમાં એંજિનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી હોવાનું માલુમ પડી રહ્યું છે આગની દુર્ઘટના સર્જાતા વિમાનને તાત્કાલિકમાં  લેન્ડિંગ કરાવવાની નોબત આવી હતી.

                  વિમાનના એંજિનમાં આગ લાગવાની સૂચના મળતા વિમાનમાં થોડાક યાત્રીઓએ  ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો અને હાલમાં તેને શેર કરવામાં આવી રહ્યો છે. આગની દુર્ઘટના સર્જાતા વિમાનને તાત્કાલિકમાં નજીકના એરપોર્ટ પર લૈન્ડીંગ કરાવવાની નોબત આવી પડી હતી.

(6:26 pm IST)