દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

૧૮૪૩માં બનેલુ દુનિયાનું સૌથી પહેલું ક્રિસમસ-કાર્ડલંડનના મ્યુઝિયમમાં મૂકાયું

લંડન તા.૨૨: ક્રિસમસ હવે નજીકમાં જ છે ત્યારે અની તૈયારીઓ અને ક્રિસમસ કાર્સ મોસમ પૂરબહારમાં ખોલી છે. પહેલું ક્રિસમસ કાર્ડ ૧૮૪૩માં હેત્રીં કોલ અને જોન કોલકોટ હોસંલીએ તૈયાર કર્યું હતું અન એ તેમણે પોતાના દીકરા માટે બનાવ્યું હતું. એ વખતે આ સુંદર કાર્ડની ૧૦૦૦ પ્રત છપાઈ હતી. એમાંથી હાલમાં ૨૧ નકલ મોજૂદ છે. સાન ફ્રાન્સિસ્કોના એક બુલ ડીલર પાસે આ કાડ્સ છે. કાર્ડ જ્યારે પહેલી વાર માર્કેટમાં મુકાયું ત્યારે તેને બહુ ખાસ પ્રતિસાદ નહોતો મળ્યો અને એ પછીના લગભગ ત્રણ દાયકા પછી ક્રિસમસ નિમિત્તે કાર્ડ આપવાની પ્રથા શરૂ થયેલી. હાલમાં લંડનના ચાલ ૧કેન મ્યુઝિયમમાં વિશ્વના સૌપ્રથમ ક્રિસમસ કાર્ડને મૂકવામાં આવ્યું છે. હાલમાં ક્રિસમસ કાર્ડની ઇન્ડસ્ટ્રી અબજો રૂપિયાની છે. કહેવાય છે કે હાલના મોડન કાડ્સમાં હવે ધણો બદલાવ આવી ગયો છે, પરંતુ આ કાર્ડની તોલે કોઈ આવી શકે એમ નથી.

(3:36 pm IST)