દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

બ્રિટનના સૌથી મોટા પરિવારમાં માતા આપશે રર મા બાળકને જન્‍મઃ ર૧ મા બાળક વખતે કહ્યું હતુ - આ છેલ્લુ છે.

        બ્રિટનના સૌથી મોટા પરિવારની ૪૪ વર્ષીય માં સૂ રેડફોર્ડ એક વખત ફરી પ્રેગનન્‍ટ છે અને આ ડીલીવરી પછી બાળકોની સંખ્‍યા રર થઇ જશે.

        ૧પ અઠવાડિયાની ગર્ભવતી સૂ એ રવિવારના પોતાના અલ્‍ટા સાઉંડ દેખાડતો વિડીયો શેયર કર્યો. લગભગ એક વર્ષ પહેલા ર૧ મા બાળકના જન્‍મ પછી સૂ એ કહ્યું હતુ આ છેલ્લુ છે.

(11:36 pm IST)