દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

દુષ્‍કાળ સામે ઝઝુમી રહેલ ઝિમ્‍બાબ્‍વેમાં બે મહિનાની અંદર પપ હાથીઓના ભૂખમરાથી થયા મોત

        ગંભીર દુષ્‍કાળ સામે ઝઝુમી રહેલ ઝિમ્‍બાબ્‍વેના સૌથી મોટા નેશનલ પાર્કમાં બે મહિનાની અંદર ઓછામાં ઓછા પપ હાથીઓના ભુખથી મોત થયા હતા.

        એક અધિકારીના જણાવ્‍યા મુજબ પાર્કથી  નીકળી રહેવાસી વિસ્‍તારોમાં જઇ રહેલ જાનવરોના હુમલામા આ વર્ષે ર૦ થી વધારે લોકો માર્યા ગયા.

        ૧પ૦૦૦ હાથીઓની ક્ષમતાવાળા પાર્કમાં લગભગ પ૩૦૦૦ હાથીઓ છે. પ વર્ષમા હાથીઓના હુમલાથી ર૦૦ થી વધારે લોકોના મોત થયા છે.

(11:14 pm IST)